$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા અને અનુક્રમે $T_1$ અને $T_2$ સપાટીના તાપમાન ધરાવતા બે ગોળાકાર કૃષ્ણ પદાર્થો સમાન પાવરનું ઉત્સર્જન કરે છે. $R_1$ અને $R_2$ નો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $(T_2/T_1)^4$
  • B
    $(T_2/T_1)^2$
  • C
    $(T_1/T_2)^4$
  • D
    $(T_1/T_2)^2$

Explore More

Similar Questions

$24\;cm$ ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કૃષ્ણ પદાર્થ $500\;K$ તાપમાને $440\;W$ પાવરનું ઉત્સર્જન કરે છે. જો ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તાપમાન બમણું કરવામાં આવે,તો ઉત્સર્જિત પાવર (વોટમાં) કેટલો હશે?

$34.38 \ g$ દળ અને $19.2 \ cm^2$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક કૃષ્ણ પદાર્થનું પ્રારંભિક તાપમાન $400 \ K$ છે. તેને $300 \ K$ ના અચળ તાપમાને રાખેલા શૂન્યાવકાશિત પાત્રમાં ઠંડુ થવા દેવામાં આવે છે. ઠંડુ થવાનો દર $0.04 \ ^{\circ}C/s$ છે. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા $J \ kg^{-1} \ K^{-1}$ માં શોધો. (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.73 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$)

ગોળાઓ $P$ અને $Q$ સમાન પદાર્થમાંથી સમાન રીતે બનાવવામાં આવ્યા છે,જે ઉષ્માના સુવાહક છે,અને $Q$ ની ત્રિજ્યા $P$ ની ત્રિજ્યા કરતા ત્રણ ગણી છે. જ્યારે બંને સમાન સપાટીના તાપમાને હોય ત્યારે $P$ ના તાપમાન ઘટવાનો દર $Q$ કરતા $x$ ગણો છે. $x$ નું મૂલ્ય શોધો:

બે ગોળાકાર કૃષ્ણ પદાર્થોની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે. તેમના સપાટીના તાપમાન અનુક્રમે $T_1 \ K$ અને $T_2 \ K$ છે. જો તેઓ સમાન પાવરનું ઉત્સર્જન કરતા હોય,તો ગુણોત્તર $\frac{R_1}{R_2}$ કેટલો થાય?

$T$ કેલ્વિન તાપમાન ધરાવતા બાહ્ય વાતાવરણમાં, $3T$ કેલ્વિન તાપમાન ધરાવતા ગોળાનો ઠંડા પડવાનો દર $R_1$ છે. જ્યારે તે ગોળાનું તાપમાન ઘટીને $2T$ કેલ્વિન થાય, ત્યારે ગોળાનો ઠંડા પડવાનો દર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo