બે એકમ સદિશો $\hat{a}_{1}$ અને $\hat{a}_{2}$ એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે. જો $|\hat{a}_{1}-\hat{a}_{2}|=\sqrt{3}$ હોય,તો $(\hat{a}_{1}-\hat{a}_{2}) \cdot (2\hat{a}_{1}-\hat{a}_{2})$ નું મૂલ્ય શોધો.

  • A
    $1/2$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $4.5$

Explore More

Similar Questions

સદિશ $\vec{A} = \hat{i} + \hat{j} + \hat{k}$ નો સદિશ $\vec{B} = \hat{i} + \hat{j}$ પરનો પ્રક્ષેપ શું થશે?

જો $\overrightarrow{A} = 2\widehat{i} - 2\widehat{j}$ અને $\overrightarrow{B} = 2\widehat{k}$ હોય,તો $\overrightarrow{A} \cdot \overrightarrow{B}$ શોધો.

બળ $\vec{F}=3 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને સ્થાનાંતર $\vec{d}=5 \hat{i}+4 \hat{j}+3 \hat{k}$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

ત્રણ સદિશો $\vec{A}, \vec{B}$ અને $\vec{C}$ એવા છે કે $\vec{A} \cdot \vec{B} = 0$ અને $\vec{A} \cdot \vec{C} = 0$. તો $\vec{A}$ એ કોને સમાંતર છે?

જો સદિશ $2\hat i + 3\hat j + 8\hat k$ એ સદિશ $4\hat j - 4\hat i + \alpha \hat k$ ને લંબ હોય,તો $\alpha$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo