સમાન લંબાઈ અને સમાન દ્રવ્યના બે તાર પર સમાન બળ લગાડીને ખેંચવામાં આવે છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:3$ છે. જ્યારે તેમને ખેંચવામાં આવે ત્યારે આ બે તાર માટે એકમ કદ દીઠ વિકૃતિ ઉર્જાનો ગુણોત્તર (નાના વ્યાસથી મોટા વ્યાસ માટે) કેટલો હશે ($:1$ માં)?

  • A
    $3$
  • B
    $9$
  • C
    $27$
  • D
    $81$

Explore More

Similar Questions

જ્યારે તાર પર લાગુ કરવામાં આવેલ ભાર $5 \ kg$ wt થી વધારીને $8 \ kg$ wt કરવામાં આવે છે,ત્યારે તારનું વિસ્તરણ $1 \ mm$ થી વધીને $1.8 \ mm$ થાય છે. તારના વિસ્તરણ દરમિયાન થયેલું કાર્ય શોધો. (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m/s^2$)

$1.6 \times 10^{12} \,N/m^{2}$ ના યંગ મોડ્યુલસ ધરાવતા તારને બળ દ્વારા ખેંચવામાં આવે છે જેથી $2 \times 10^{-4}$ જેટલી વિકૃતિ ઉત્પન્ન થાય છે. તારની ઉર્જા ઘનતા કેટલી હશે?

જો એક તારને $1 \ mm$ ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય $2 \ J$ હોય,તો સમાન દ્રવ્યના પરંતુ બમણી ત્રિજ્યા અને અડધી લંબાઈ ધરાવતા બીજા તારને $1 \ mm$ ખેંચવા માટે જરૂરી કાર્ય $.... \ J$ છે.

$1\,mm^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $1\%$ જેટલો વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું હશે? $[Y = 9 \times 10^{11}\,N/m^2]$

$L$ લંબાઈના એક સમાન સળિયાની એકમ લંબાઈ દીઠ દળ $\lambda$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. જો સળિયાનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો તેના પોતાના વજનને કારણે સળિયામાં થતું વિસ્તરણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo