$20 \, cm$ આંતરિક વ્યાસ ધરાવતી નળાકાર પાઇપમાંથી $3 \, km/h$ ની ઝડપે પાણી વહી રહ્યું છે,જે $10 \, m$ વ્યાસ અને $2 \, m$ ઊંડાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં ભરાય છે. ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે?

  • A
    $1 \, \text{કલાક}$
  • B
    $1 \, \text{કલાક }\, 40 \, \text{મિનિટ}$
  • C
    $1 \, \text{કલાક }\, 20 \, \text{મિનિટ}$
  • D
    $2 \, \text{કલાક }\, 40 \, \text{મિનિટ}$

Explore More

Similar Questions

એક લંબચોરસ પાણીની ટાંકી $80\, m \times 40\, m$ માપની છે. તેમાં $40\, cm^{2}$ ના મુખવાળી પાઇપ દ્વારા $10\, km/hr$ ની ઝડપે પાણી વહે છે. અડધા કલાકમાં ટાંકીમાં પાણીની સપાટી કેટલી ઊંચી આવશે ($cm$ માં)?

Difficult
View Solution

એક નળાકાર ટાવરનો વ્યાસ $5 \, m$ અને ઊંચાઈ $14 \, m$ છે. તેની વક્ર સપાટી પર $50$ પૈસા પ્રતિ $m^{2}$ ના દરે સફેદ રંગ કરવાનો ખર્ચ (રૂપિયામાં) કેટલો થાય?

સીસામાંથી એક અર્ધગોલક બનાવવામાં આવે છે. તેની ત્રિજ્યા $6 \, cm$ છે. તેને $75 \, cm$ ઊંચાઈ ધરાવતા લંબવૃત્તીય શંકુમાં ઢાળવામાં આવે છે. શંકુના પાયાની ત્રિજ્યા ......... $cm$ છે.

એક ઈંટનું માપ $20 \, cm \times 10 \, cm \times 7.5 \, cm$ છે. $25 \, m$ લાંબી,$2 \, m$ ઊંચી અને $0.75 \, m$ જાડી દીવાલ બનાવવા માટે કેટલી ઈંટોની જરૂર પડશે?

$3$ ઘન સમઘન જેની બાજુઓ અનુક્રમે $6, 8$ અને $10 \, cm$ છે,તેને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં ધાતુનો કોઈ વ્યય ન થતો હોય,તો નવા સમઘનની બાજુનું માપ શોધો ( $cm$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo