જો કેરોસીનની કિંમતમાં પ્રતિ લિટર રૂ. $2$ નો વધારો થાય,તો રૂ. $360$ માં $2$ લિટર કેરોસીન ઓછું મળે છે. કેરોસીનની મૂળ કિંમત પ્રતિ લિટર શોધો.

  • A
    $26$
  • B
    $18$
  • C
    $32$
  • D
    $20$

Explore More

Similar Questions

$16$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરો કે જેથી મોટા ભાગના વર્ગના બમણા,નાના ભાગના વર્ગ કરતાં $164$ જેટલા વધારે હોય.

Difficult
View Solution

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણ $x^{2}-8x-21=0$ ઉકેલો.

Difficult
View Solution

જો દ્વિઘાત સમીકરણ $x^{2}-10x+(2k-1)=0$ ના વિવેચકનું મૂલ્ય $40$ હોય,તો $k = \ldots$.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $k x^{2} - 24 x + 16 = 0$.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $k x^{2} - 2 \sqrt{5} x + 4 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo