જ્યારે $0.75 \mu F$ ના કેપેસિટરને $20 \ V$ ના વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે,ત્યારે દરેક પ્લેટ પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે ($\mu C$ માં)?

  • A
    $15$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $12$

Explore More

Similar Questions

એક નળાકાર કેપેસિટર પાસે $15 \; cm$ લંબાઈ અને $1.5 \; cm$ તથા $1.4 \; cm$ ત્રિજ્યા ધરાવતા બે સમઅક્ષીય નળાકારો છે. બહારના નળાકારને અર્થિંગ કરવામાં આવેલ છે અને અંદરના નળાકારને $3.5 \; \mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. આ તંત્રનું કેપેસિટન્સ અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો. અંતિમ અસરો (એટલે કે,છેડાઓ પર ક્ષેત્ર રેખાઓનું વળવું) અવગણો.

પૃથ્વીને $V$ ઘનફળ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારિત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે? $(\epsilon_0 = \text{મુક્ત અવકાશની પરમિટિવિટી})$

$R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો છે. આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.

જ્યારે એક વાહકને $5\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $50\ \mu C$ જેટલો વિદ્યુતભાર મેળવે છે. તો વાહકનું કેપેસિટન્સ $\mu F$ માં ગણો.

ગોળાકાર કેપેસિટરની ત્રિજ્યાઓ $0.5 \ m$ અને $0.6 \ m$ છે. જો તેમની વચ્ચેની જગ્યાને $6$ ડાઈ-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરવામાં આવે,તો કેપેસિટરની કેપેસિટન્સ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo