જ્યારે સિલિકોન $PN$ જંકશન શ્રેણી અવરોધ સાથે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય,ત્યારે તેનો ની વોલ્ટેજ (knee voltage) $0.6\, V$ છે. જ્યારે $PN$ જંકશનને $2.6\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે,ત્યારે તેમાં વહેતો પ્રવાહ $5\, mA$ છે. શ્રેણી અવરોધનું મૂલ્ય.....$\Omega$ છે.

  • A
    $100$
  • B
    $200$
  • C
    $400$
  • D
    $500$

Explore More

Similar Questions

નેટવર્કમાં પ્રવાહ $i$ કેટલો છે ($A$ માં)?

સિલિકોન ડાયોડ માટે કટ-ઇન વોલ્ટેજ આશરે $V$ છે.

$p-n$ જંકશનની નજીક વિદ્યુતભાર ઘનતા $\rho$ અને અંતર $r$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયો છે?

પરિપથમાં વપરાયેલ ડાયોડનો બેરિયર વોલ્ટેજ $0.5\,V$ છે અને મહત્તમ પાવર રેટિંગ $10\,mW$ છે. ડાયોડ સાથે શ્રેણીમાં જોડાયેલ અવરોધ $R$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

$p-n$ જંકશનમાં, ડેપ્લેશન રિજનમાં $5 \times 10^5 \ V/m$ નું વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. $n$-સાઇડથી $p$-સાઇડ તરફ પ્રસરણ કરવા માટે કન્ડક્શન ઇલેક્ટ્રોનની લઘુત્તમ ગતિઊર્જા $3.2 \times 10^{-20} \ J$ માલૂમ પડે છે. તો ડેપ્લેશન રિજનની પહોળાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo