જ્યારે એક મોલ એકપરમાણ્વીય વાયુને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણ માટે $\gamma$ નું સમતુલ્ય મૂલ્ય કેટલું હશે? (કંપન મોડને અવગણતા)

  • A
    $1.33$
  • B
    $1.40$
  • C
    $1.50$
  • D
    $1.60$

Explore More

Similar Questions

$T_1$ તાપમાન, $V_1$ કદ અને $P_1$ દબાણ ધરાવતો $n_1$ મોલ વાયુ અને $T_2$ તાપમાન, $V_2$ કદ અને $P_2$ દબાણ ધરાવતો $n_2$ મોલ બીજો વાયુ મિશ્ર કરવામાં આવે છે, જેના પરિણામે મિશ્રણનું દબાણ $P$ અને કદ $V$ થાય છે. મિશ્રણનું તાપમાન . . . . . . છે.

$T_1$ તાપમાને રહેલા વાયુના $N_1$ અણુઓને $T_2$ તાપમાને રહેલા $N_2$ અણુઓ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું પરિણામી તાપમાન કેટલું હશે?

જો $1 \text{ mole}$ એક પરમાણ્વિક વાયુ $\left[ \gamma = \frac{5}{3} \right]$ ને $1 \text{ mole}$ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ \gamma = \frac{7}{5} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણની $\gamma$ ..........?

બે વાયુઓનું તાપમાન $T$,દબાણ $P$ અને કદ $V$ સમાન છે. જો તેમને $V$ કદના પાત્રમાં સમાન તાપમાન $T$ પર મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું નવું દબાણ અને દળ કેટલું હશે?

બે ઉષ્મીય અવાહક પાત્રો $1$ અને $2$ માં હવા ભરેલી છે,જેના તાપમાન $T_1, T_2$,દબાણ $P_1, P_2$ અને કદ $V_1, V_2$ છે. જો તેમને જોડતો વાલ્વ ખોલવામાં આવે,તો સંતુલિત મિશ્રણનું તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo