નીચેનામાંથી કયું વિધાન વિરોધાભાસ (contradiction) છે?

  • A
    $(p \wedge q) \wedge \sim (p \vee q)$
  • B
    $p \vee (\sim p \wedge q)$
  • C
    $(p \Rightarrow q) \Rightarrow p$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

તાર્કિક વિધાન $(p$ $\Rightarrow q) \wedge (q$ $\Rightarrow \sim p)$ એ કોના સમકક્ષ છે?

વિધાન "જો $2$ અવિભાજ્ય છે,તો $3$ એકી છે" નું નિષેધ શું થાય?

જો $p, q, r$ એ અનુક્રમે $T, F, F$ સત્યતા મૂલ્યો ધરાવતા વિધાનો હોય,તો $(p \wedge \sim q) \rightarrow (\sim p \vee r)$ નું સત્યતા મૂલ્ય શું થાય?

ધારો કે $p$ અને $q$ બે વિધાનો છે. તો $\sim(p \wedge (p \Rightarrow \sim q))$ એ કોના સમકક્ષ છે?

જો વિધાન $(p$ $\rightarrow q)$ $\rightarrow (q$ $\rightarrow r)$ અસત્ય હોય,તો વિધાનો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo