નીચેનામાંથી કઈ રાશિ ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા પર આધાર રાખતી નથી?

  • A
    $T/R$
  • B
    $T^2/R$
  • C
    $T^2/R^2$
  • D
    $T^2/R^3$

Explore More

Similar Questions

પૃથ્વીના એક ઉપગ્રહનો આવર્તકાળ $5 \text{ કલાક}$ છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતાં ચાર ગણું કરવામાં આવે, તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ($\text{ કલાક}$ માં)?

પૃથ્વીની ભ્રમણકક્ષાની ઉત્કેન્દ્રતા (eccentricity) $0.0167$ છે. તેની ભ્રમણકક્ષામાં તેની મહત્તમ ઝડપ અને ન્યૂનતમ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહનો આપેલ કક્ષામાં આવર્તકાળ $7 \, hours$ છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉની કિંમત કરતા ત્રણ ગણી કરવામાં આવે,તો ઉપગ્રહનો નવો અંદાજિત આવર્તકાળ ...... $hours$ થશે.

એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. ગ્રહની રેખીય ઝડપ કયા બિંદુએ મહત્તમ હશે?

જો $M$ દળ ધરાવતા ગ્રહનો ક્ષેત્રીય વેગ $A$ હોય,તો તેનો કોણીય વેગમાન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo