નીચે આપેલ સંતુલિત સમીકરણ માટે કયું વિધાન ખોટું છે?
$CS_2 + 3O_2 \to 2SO_2 + CO_2$

  • A
    $1 \ mole$ $CS_2$ એ $1 \ mole$ $CO_2$ ઉત્પન્ન કરશે
  • B
    $16 \ g$ ઓક્સિજનની પ્રક્રિયાથી $7.33 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે
  • C
    $1 \ mole$ $O_2$ ની પ્રક્રિયાથી $2/3 \ mole$ $SO_2$ ઉત્પન્ન થશે
  • D
    $6$ અણુ ઓક્સિજન માટે $3$ અણુ $CS_2$ ની જરૂર પડે છે

Explore More

Similar Questions

આહાર શૃંખલામાં નીચેનામાંથી કોની વસ્તી સૌથી વધુ હોય છે?

$SO_{2}$ એક પ્રબળ રિડક્શનકર્તા છે; જોકે,તે ઓક્સિડેશનકર્તા તરીકે પણ વર્તી શકે છે. નીચેનામાંથી કયું તેની ઓક્સિડેશનકર્તા પ્રકૃતિ દર્શાવે છે?

જો ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, x, 3), (3, 4, 7)$ અને $(y, -2, -5)$ હોય અને જો તેઓ સમરેખ હોય, તો $(x, y)$ શું થાય?

વક્ર $2 x^2+y^2=2 x$ થી બિંદુ $(a, 0)$ નું સૌથી લાંબુ અંતર કેટલું છે?

બેન્ઝીન,$n-$હેક્ઝેન અને ઇથાઇનને તેમની એસિડિક પ્રકૃતિના ઉતરતા ક્રમમાં ગોઠવો. આ વર્તણૂક માટેનું કારણ પણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo