$A.P.$ (સમાંતર શ્રેણી) ના સામાન્ય સંકેતો મુજબ,જો $a=3, n=8$ અને $S_{n}=192$ હોય,તો સામાન્ય તફાવત $d$ શોધો.

  • A
    $1$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

એક $A.P.$ માટે,પ્રથમ પદ $5$ છે અને સામાન્ય તફાવત $3$ છે. તો,$A.P.$ નું $15$ મું પદ .......... છે.

સીમિત $A.P.$ $6, 5.5, 5, \ldots, -12$ માં પદોની સંખ્યા શોધો.

$A.P.$ $9, 17, 25, \ldots$ ના કેટલા પદોનો સરવાળો $636$ થાય?

એક $A.P.$ નું $n$ મું પદ $T_{n} = 3n - 1$ દ્વારા આપવામાં આવે છે. તો,આ $A.P.$ નો સામાન્ય તફાવત ........... છે.

$A.P.$ $3, 13, 23, 33, \ldots$ માટે,તેનું $\ldots \ldots \ldots \ldots$ મું પદ તેના $21$ મા પદ કરતાં $10$ જેટલું વધારે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo