સામાન્ય સંકેતો સાથે,જો $\triangle ABC$ ના ખૂણા $A, B, C$ એ $A$.$P$. માં હોય અને $b:c = \sqrt{3}:\sqrt{2}$ હોય,તો $\angle A=$ ($^{\circ}$ માં)

  • A
    $55$
  • B
    $45$
  • C
    $35$
  • D
    $75$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં,જો $r_1 : r_2 = 3 : 4$ અને $r_2 : r_3 = 2 : 3$ હોય,તો $a : b : c =$

જો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ $b^2-(c-a)^2$ હોય,તો $\tan B=$

$\Delta ABC$ ની અંતઃત્રિજ્યા $3$ એકમ છે અને શિરોબિંદુ $A$ ની સામેની બહિઃત્રિજ્યા $4$ એકમ છે,તો શિરોબિંદુ $A$ માંથી દોરેલા વેધની લંબાઈ ............. $\text{એકમ}$ છે.

જો $b+c=3a$ હોય,તો $\cot \frac{B}{2} \cot \frac{C}{2}$ ની કિંમત કેટલી થાય :

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $3a = b + c$ હોય,તો $\cot \frac{B}{2} \cdot \cot \frac{C}{2} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo