સંગતતા $ABC \leftrightarrow PQR$ માટે $\Delta ABC \sim \Delta PQR$ છે. $\Delta ABC$ ની પરિમિતિ $35$ છે અને $\Delta PQR$ ની પરિમિતિ $28$ છે. જો $PR = 4\sqrt{10}$ હોય,તો $AC = \ldots$

  • A
    $4\sqrt{10}$
  • B
    $5\sqrt{2}$
  • C
    $2\sqrt{5}$
  • D
    $5\sqrt{10}$

Explore More

Similar Questions

$\Delta XYZ$ માં,$P$ અને $Q$ એ અનુક્રમે $\overline{XY}$ અને $\overline{XZ}$ ના મધ્યબિંદુઓ છે. જો $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $140$ હોય,તો $\Delta XPQ$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ વેધ છે. જો $QM = 6$ અને $MR = 9$ હોય,તો $PR = \ldots$

સમબાજુ ચતુષ્કોણ $PQRS$ માં,$PR = 9$ અને $QS = 12$ છે. સમબાજુ ચતુષ્કોણ $PQRS$ ની પરિમિતિ શોધો.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB : AC = 3 : 4$ અને $BD = 4.5$ હોય,તો $BC = \ldots$

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle P$ અને $\angle B \cong \angle R$ છે. તો,સંગતતા $ABC \leftrightarrow \ldots$ એ સમરૂપતા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo