$E$ જેટલી પૃષ્ઠઊર્જા ધરાવતા પ્રવાહીના ટીપાંને સમાન કદના $216$ નાના ટીપાંઓમાં વિભાજિત કરવામાં આવે છે. તો ટીપાંઓની અંતિમ પૃષ્ઠઊર્જા કેટલી હશે ($E$ માં)?

  • A
    $3$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $6$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક મોટા ગોળાકાર ટીપાને $r$ ત્રિજ્યા ધરાવતા $n$ નાના ગોળાકાર ટીપામાં વિભાજિત કરવામાં આવે ત્યારે પૃષ્ઠ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ)

$2$ નાના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. નાના ટીપાંની પૃષ્ઠઊર્જા અને મોટા ટીપાંની પૃષ્ઠઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા પાણીના એક મોટા ટીપાને સમાન ત્રિજ્યાના $27$ નાના ટીપામાં તોડવા માટે કરવામાં આવતું કાર્ય $10 \ J$ છે. તે જ મોટા ટીપાને સમાન ત્રિજ્યાના $64$ નાના ટીપામાં તોડવા માટે જરૂરી કાર્ય કેટલું હશે ($J$ માં)?

જો $W_1$ એ સાબુના પરપોટાની ત્રિજ્યા $r$ થી વધારીને $2r$ કરવા માટે કરેલું કાર્ય હોય અને $W_2$ એ સાબુના પરપોટાની ત્રિજ્યા $2r$ થી વધારીને $3r$ કરવા માટે કરેલું કાર્ય હોય, તો $W_1: W_2=$

$2\,cm$ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાની ત્રિજ્યા બમણી કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 30\,dyne/cm$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo