એક ડ્રાઈવર $400 \ m$ આગળ લાલ ટ્રાફિક સિગ્નલ જોઈને બ્રેક મારે છે. બ્રેક મારતી વખતે,વાહન $15 \ m/s$ ની ઝડપે ગતિ કરતું હતું અને $0.3 \ m/s^2$ ના દરે પ્રતિપ્રવેગ અનુભવતું હતું. બ્રેક માર્યાની એક મિનિટ પછી ટ્રાફિક સિગ્નલથી વાહનનું અંતર કેટલું હશે ($m$ માં)?

  • A
    $375$
  • B
    $360$
  • C
    $40$
  • D
    $25$

Explore More

Similar Questions

એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી $a$ જેટલા સમાન પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે. મહત્તમ ઝડપ $v$ પ્રાપ્ત કર્યા પછી,તે $a$ જેટલા સમાન પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે. જો ટ્રેનની એકદિશીય ગતિમાં કાપેલું કુલ અંતર $s$ હોય,તો તેની મુસાફરીનો કુલ સમય અને મહત્તમ ઝડપ શોધો.

જો સુરેખ પથ પર ગતિ કરતા કણનો વેગ $v$ તેના સ્થાનાંતર $s$ સાથે $20 \ m/s$ થી ઘટીને $s=30 \ m$ પર શૂન્ય થાય છે,તો $s=15 \ m$ પર કણનો પ્રવેગ કેટલો હશે?

કણનો પ્રારંભિક વેગ $10 \ m/s$ છે અને તેનો પ્રતિપ્રવેગ $2 \ m/s^2$ છે. તેની ગતિની $5^{th}$ સેકન્ડમાં કણ દ્વારા કપાયેલું અંતર .......... $m$ છે.

એક બિંદુ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને $v_1, v_2$ અને $v_3$ એ સમયના ત્રણ ક્રમિક અંતરાલો $t_1, t_2$ અને $t_3$ માં સરેરાશ વેગ દર્શાવે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Difficult
View Solution

$3.06 \ m$ જેટલું અંતર કાપતા સમાન પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો સરેરાશ વેગ $0.34 \ ms^{-1}$ છે. જો આ સમયગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર $0.18 \ ms^{-1}$ હોય,તો તેનો સમાન પ્રવેગ ......... $ms^{-2}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo