એક રેડિયોએક્ટિવ તત્વનો વિભંજન દર કોઈ ચોક્કસ સમયે $9000$ વિભંજન પ્રતિ મિનિટ છે. $2$ મિનિટ પછી તે $3000$ વિભંજન પ્રતિ મિનિટ થાય છે. તો પ્રતિ મિનિટ ક્ષય અચળાંક કેટલો હશે?

  • A
    $0.5 \log _e 3$
  • B
    $0.2 \log _e 3$
  • C
    $0.5 \log _e 2$
  • D
    $0.2 \log _e 2$

Explore More

Similar Questions

બે અર્ધ-આયુષ્યના સમયગાળામાં રેડિયોએક્ટિવ પદાર્થનો કેટલો અંશ વિઘટિત થશે?

ન્યુક્લિયર કાઉન્ટરનો ઉપયોગ કરીને રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત કણોનો કાઉન્ટ રેટ માપવામાં આવે છે. $t = 0$ સમયે તે $1600$ કાઉન્ટ્સ પ્રતિ સેકન્ડ હતો અને $t = 8 \, s$ સમયે તે $100$ કાઉન્ટ્સ પ્રતિ સેકન્ડ હતો. $t = 6 \, s$ સમયે અવલોકન કરાયેલ કાઉન્ટ રેટ (કાઉન્ટ્સ પ્રતિ સેકન્ડમાં) કેટલો હશે?

એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ $\tau$ છે. $t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યા $n$ છે,તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યા કેટલી છે?

રેડિયોએક્ટિવ પદાર્થના નમૂનામાં સમય $t$ ના વિધેય તરીકે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ $N$ અને એક્ટિવિટી $A$ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે દર્શાવે છે?

$1.37 \times 10^9$ વર્ષના અર્ધ-આયુષ્ય ધરાવતું રેડિયોએક્ટિવ આઇસોટોપ $X$ એ સ્થિર તત્વ $Y$ માં ક્ષય પામે છે. ચંદ્ર પરથી મળેલા ખડકના નમૂનામાં $X$ અને $Y$ તત્વોનું પ્રમાણ $1 : 7$ જોવા મળ્યું હતું. તો ખડકની ઉંમર કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo