એક પ્રોટોન, એક ડ્યુટેરોન (${ }_1 H^2$ નું ન્યુક્લિયસ) અને એક $\alpha$-કણ સમાન ગતિઊર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશ કરે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1: 2: 4$
  • B
    $1: \sqrt{2}: 1$
  • C
    $2: \sqrt{2}: 1$
  • D
    $1: 1: 2$

Explore More

Similar Questions

$m = 1.67 \times 10^{-27} \, kg$ દળ અને $q = 1.6 \times 10^{-19} \, C$ વિદ્યુતભાર ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $B = 1 \, T$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. કણ બિંદુ $D$ આગળ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. અંતર $CD$ શોધો. (ધારો કે કણનો વેગ $v = 10^7 \, m/s$ છે)

Difficult
View Solution

$m = 1.67 \times 10^{-27} \, kg$ દળ અને $q = 1.6 \times 10^{-19} \, C$ વીજભાર ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $B = 1 \, T$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. આપાતકોણ $45^{\circ}$ છે. પથના વર્તુળાકાર ભાગની ત્રિજ્યા કેટલી હશે?

$3.57 \times 10^{-2} \, T$ ના ટ્રાન્સવર્સ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. જો $e/m$ નું મૂલ્ય $1.76 \times 10^{11} \, C/kg$ હોય,તો ઇલેક્ટ્રોનની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે?

જો કોઈ વિદ્યુતભારિત કણ ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં સમાન વેગથી ગતિ કરતો હોય,તો નીચેનામાંથી શું શક્ય નથી? ($\overrightarrow{E} =$ વિદ્યુતક્ષેત્ર,$\overrightarrow{B} =$ ચુંબકીય ક્ષેત્ર)

જ્યારે ઇલેક્ટ્રોનને લંબચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo