એક બિંદુવત દળ $X$-અક્ષ પર $x=x_0 \cos \left(\omega t-\frac{\pi}{4}\right)$ ના નિયમ મુજબ દોલન કરે છે. જો કણનો પ્રવેગ $a=A \cos (\omega t-\delta)$ તરીકે લખવામાં આવે, તો

  • A
    $A=x_0 \omega^2, \delta=-\frac{3 \pi}{4}$
  • B
    $A=x_0, \delta=-\frac{\pi}{4}$
  • C
    $A=x_0 \omega^2, \delta=\frac{\pi}{4}$
  • D
    $A=x_0 \omega^2, \delta=\frac{3 \pi}{4}$

Explore More

Similar Questions

જો $x, v$ અને $a$ એ $T$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર,વેગ અને પ્રવેગ દર્શાવતા હોય,તો નીચેનામાંથી શું સમય સાથે બદલાતું નથી?

$10 \, g$ દળ ધરાવતો કણ $0.5 \, m$ કંપવિસ્તાર અને $10 \, rad/s$ કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્તગતિ કરે છે. તેના પર લાગતું મહત્તમ બળ $N$ માં કેટલું હશે?

$SHM$ ના સ્થાનાંતરના સૂત્ર પરથી કણના પ્રવેગનું સૂત્ર મેળવો.

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

એક કણ અંતિમ સ્થાનથી શરૂ કરીને $S.H.M.$ કરી રહ્યો છે. આલેખ દર્શાવે છે કે સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચે કેટલો કળા તફાવત (phase difference) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo