નીચેનામાંથી કયો લુઇસ એસિડ નથી?

  • A
    $SiF_4$
  • B
    $FeCl_3$
  • C
    $BF_3$
  • D
    $C_2H_4$

Explore More

Similar Questions

$xy-x-y+1=0$ રેખાઓની જોડી સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ કયું છે?

જો $4 \, kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ ઉત્પન્ન કરતો હોય, તો આ વિકિરણ વર્ણપટના કયા ભાગમાં આવે છે?

અતિવલયનું સમીકરણ જે બિંદુ $(2,3)$ માંથી પસાર થાય છે અને જેના અનંતસ્પર્શકો $4x+3y-7=0$ અને $x-2y-1=0$ છે,તે શોધો.

Lyman શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. Balmer શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

એક $\triangle ABC$ ની પરિમિતિ તેના ખૂણાઓના સાઈન $(sine)$ ના સરેરાશના $6$ ગણી છે. જો તેની બાજુ $BC$ ની લંબાઈ $1$ એકમ હોય,તો $\angle A=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo