કેટલા $K$ તાપમાને હાઈડ્રોજન અણુનો $r.m.s.$ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ વેગ જેટલો થશે?

  • A
    $1060$
  • B
    $5030$
  • C
    $8270$
  • D
    $10063$

Explore More

Similar Questions

$STP$ પર રહેલા એક મોલ આદર્શ વાયુને એક અવાહક બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેના અણુઓની સરેરાશ ઝડપ બમણી ન થાય. તો તેના દબાણમાં કેટલા ગણો વધારો થશે?

Difficult
View Solution

જો કોઈ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે, તો અણુઓનો $r.m.s.$ વેગ

જો કોઈ વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો તેના અણુઓનો સરેરાશ વર્ગમૂળ વેગ (r.m.s. velocity)

જો આપેલા તાપમાને હાઈડ્રોજન,નાઈટ્રોજન અને ઓક્સિજન માટે $r.m.s.$ વેગના મૂલ્યો અનુક્રમે $V_H, V_N$ અને $V_O$ હોય,તો:

$T$ તાપમાને આદર્શ વાયુનો રૂટ મીન સ્ક્વેર (rms) વેગ $v$ છે. જો તાપમાન વધારીને $4 T$ કરવામાં આવે, તો વાયુનો rms વેગ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo