જો $a, 2a, 3a, \dots, 50a$ સંખ્યાઓનાં મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન $50$ હોય,તો $|a|$ ની કિંમત શું થાય?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $2$
  • D
    $8$

Explore More

Similar Questions

જ્યારે $n$ એ બેકી સંખ્યા હોય ત્યારે પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

આપેલ માહિતી માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.
${x_i}$ $5$ $7$ $9$ $10$ $12$ $15$
${f_i}$ $8$ $6$ $2$ $2$ $2$ $6$

નીચે આપેલા ડેટાનું તેના મધ્યક વિશે સરેરાશ વિચલન શોધો.
$x_i$$5, 15, 25, 35, 45$
$f_i$$8, 48, 56, 32, 16$

$10$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને $34.2$ છે. જો આમાંથી $8$ અવલોકનો $2, 3, 5, 10, 11, 13, 15, 21$ હોય, તો તમામ $10$ અવલોકનોના મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

જ્યારે $n$ એકી સંખ્યા હોય ત્યારે પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo