આદર્શ વાયુ માટે,જો $P$ દબાણ હોય,$R$ વાયુ અચળાંક હોય અને $T$ તાપમાન હોય,તો નીચેનામાંથી કયું પ્રતિ લિટર મોલની સંખ્યા દર્શાવે છે?

  • A
    $PT/R$
  • B
    $PRT$
  • C
    $P/RT$
  • D
    $RT/P$

Explore More

Similar Questions

એક ફુગ્ગામાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન ભરવામાં આવે છે. જો દબાણ $0.2 \ bar$ થી વધી જાય તો તે ફૂટી જશે. જો $1 \ bar$ દબાણે વાયુ $2.27 \ L$ કદ રોકતું હોય,તો ફુગ્ગાને કેટલા કદ સુધી વિસ્તારી શકાય?

જો $R = 8.314$ હોય,તો તેને તેના એકમો સાથે દર્શાવો.

એક ફુગ્ગામાં $2.27 \ L$ હવા છે અને તેનું દબાણ $1.013 \times 10^5 \ Nm^{-2}$ છે. ફુગ્ગો અમુક ઊંચાઈએ જાય છે અને તેનું કદ વધીને $4540 \ mL$ થાય છે. ફુગ્ગામાં હવાનું અંતિમ દબાણ કેટલું હશે?

આદર્શ વાયુ માટે ઘનતા $(d)$ અને મોલર દળ $(M)$ ના ગુણોત્તરનું મૂલ્ય કેટલું હશે?

દરિયાની સપાટી પર હવાની ઘનતા વધારે હોય છે. આ હકીકત ક્યા નિયમની પ્રાયોગિક ઉપયોગિતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo