વિધાન-$1$: બિંદુ $A(1, 0, 7)$ એ રેખા $\frac{x}{1} = \frac{y-1}{2} = \frac{z-2}{3}$ માં બિંદુ $B(1, 6, 3)$ નું પ્રતિબિંબ છે.
વિધાન-$2$: રેખા $\frac{x}{1} = \frac{y-1}{2} = \frac{z-2}{3}$ એ $A(1, 0, 7)$ અને $B(1, 6, 3)$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક છે.

  • A
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • B
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે,વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.
  • D
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે,વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

સ્થાન સદિશ $\hat{i}-2 \hat{j}-6 \hat{k}$ ધરાવતા બિંદુનું,બિંદુ $(2, -3, -4)$ માંથી પસાર થતી અને સદિશ $6 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ ને સમાંતર રેખાથી અંતર કેટલા એકમ છે?

ધારો કે બિંદુ $(1, 2, 4)$ માંથી રેખા $\frac{x+2}{4} = \frac{y-1}{2} = \frac{z+1}{3}$ પર દોરેલા લંબનો લંબપાદ $P$ છે. તો સમતલ $3x + 4y + 12z + 23 = 0$ થી $P$ નું અંતર શોધો.

જો બિંદુ $2 \hat{i} + 3 \hat{j} + \lambda \hat{k}$ નું સમતલ $\vec{r} \cdot (3 \hat{i} + 2 \hat{j} + 6 \hat{k}) = 13$ થી અંતર $5$ એકમ હોય,તો $\lambda =$

રેખા $\frac{x}{1} = \frac{y - 1}{2} = \frac{z + 2}{3}$ અને સમતલ $2x + 3y + z = 0$ ના છેદબિંદુ શોધો.

સમતલ $8x+y+2z=0$ અને બિંદુઓ $A(-3,-6,1)$ અને $B(2,4,-3)$ ને જોડતી રેખાનું છેદબિંદુ $C$ એ રેખાખંડ $AB$ નું $k:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. જો $a, b, c$ ($|a|, |b|, |c|$ પરસ્પર અવિભાજ્ય છે) એ બિંદુ $C$ માંથી રેખા $\frac{1-x}{1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}$ પર દોરેલા લંબના દિકગુણોત્તર હોય,તો $|a+b+c|$ ની કિંમત $.............$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo