સમતલો $\vec{r} \cdot (\hat{i} + 2\hat{j} + 2\hat{k}) = 19$ અને $\vec{r} \cdot (4\hat{i} - 3\hat{j} + 12\hat{k}) + 3 = 0$ વચ્ચેના ખૂણાને દ્વિભાજતા સમતલોનું સમીકરણ શોધો.

  • A
    $\vec{r} \cdot (25\hat{i} - 17\hat{j} - 62\hat{k}) = -238$
  • B
    $\vec{r} \cdot (25\hat{i} - 17\hat{j} + 62\hat{k}) = 200$
  • C
    $\vec{r} \cdot (25\hat{i} + 17\hat{j} - 62\hat{k}) = 138$
  • D
    $\vec{r} \cdot (25\hat{i} + 17\hat{j} + 62\hat{k}) = 238$

Explore More

Similar Questions

એક સમતલ યામ અક્ષોને $A, B, C$ બિંદુઓમાં મળે છે અને $(\alpha, \beta, \gamma)$ એ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર છે. તો સમતલનું સમીકરણ શું થાય?

Difficult
View Solution

જો $(0,0,0)$ થી સમતલ પરના લંબપાદના યામ $(1,2,2)$ હોય,તો સમતલનું સમીકરણ શું થાય?

$(4, -1, 2)$ થી $(-3, 2, 3)$ બિંદુ સુધી દોરેલી રેખા એક સમતલને $(-10, 5, 4)$ બિંદુએ કાટખૂણે મળે છે,તો સમતલનું સમીકરણ શોધો.

$(5, 2, -4)$ બિંદુમાંથી પસાર થતા અને $2, 3, -1$ દિકગુણોત્તર ધરાવતી રેખાને લંબ હોય તેવા સમતલના સદિશ અને કાર્તેઝિયન સમીકરણો શોધો.

જો બિંદુઓ $(1, -1, \lambda)$ અને $(-3, 0, 1)$ એ સમતલ $3x - 4y - 12z + 13 = 0$ થી સમાન અંતરે હોય,તો $\lambda$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo