જો $(0,0,0)$ થી સમતલ પરના લંબપાદના યામ $(1,2,2)$ હોય,તો સમતલનું સમીકરણ શું થાય?

  • A
    $x+2y+8z-9=0$
  • B
    $x+2y+2z-9=0$
  • C
    $x+y+z-5=0$
  • D
    $x+2y-3z+1=0$

Explore More

Similar Questions

જો ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ $7$ એકમ હોય અને તેના દિકગુણોત્તરો $-3, 2, 6$ હોય,તો તે સમતલનું સમીકરણ શું થાય?

$(1,1,0), (1,2,1),$ અને $(-2,2,-1)$ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

જો $l, m, n$ એ $(0, 1, 2)$, $(3, 0, 2)$ અને $(4, 5, 0)$ બિંદુઓમાંથી પસાર થતા સમતલના અભિલંબના દિકકોસાઈન હોય, તો $|l| + |m| + |n| = $

જો સમતલ $\frac{x}{2} + \frac{y}{3} + \frac{z}{3} = 1$ એ યામાક્ષોને $A, B, C$ માં છેદે,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો:

Difficult
View Solution

એક ચલ સમતલ એક નિશ્ચિત બિંદુ $(\alpha, \beta, \gamma)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષોને $A, B$ અને $C$ માં મળે છે. ધારો કે $P_1, P_2$ અને $P_3$ એ $A, B, C$ માંથી પસાર થતા અને અનુક્રમે યામ સમતલો $YZ, ZX, XY$ ને સમાંતર સમતલો છે. તો,સમતલો $P_1, P_2$ અને $P_3$ ના છેદબિંદુનો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo