પરવલય $y^2 = 12x$ ના નાભિલંબના ઉપરના અંત્યબિંદુ આગળ દોરેલા સ્પર્શકનું સમીકરણ શું થાય?

  • A
    $y = x + 3$
  • B
    $x + y = 3$
  • C
    $y = x - 3$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

પરવલય $2 y^2+25 x=0$ ની નિયામિકા (directrix) $........$ છે.

શિરોબિંદુ $(-3, 0)$ અને નિયામિકા $x + 5 = 0$ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

Difficult
View Solution

પરવલય $y^{2} = x + a$ ના $m$ ઢાળ ધરાવતા અભિલંબનું સમીકરણ .....

રેખા $lx + my + n = 0$ એ પરવલય $y^2 = 4ax$ ને સ્પર્શશે,જો

ધારો કે $P$ એ પરવલય ${y^2} = 8x$ પરનું બિંદુ છે જે વર્તુળ ${x^2} + {(y + 6)^2} = 1$ ના કેન્દ્ર $C$ થી ન્યૂનતમ અંતરે છે. તો $C$ માંથી પસાર થતા અને $P$ પર કેન્દ્ર ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo