રેખાઓ $2x - y + 5 = 0$ અને $3x + y + 4 = 0$ વચ્ચેનો ખૂણો ...$^o$ છે.

  • A
    $30$
  • B
    $90$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

જો બિંદુ $(5, -3)$ માંથી પસાર થતી એક સીધી રેખા $L$,રેખા $\sqrt{3}x + y - 9 = 0$ સાથે $60^{\circ}$ ના ખૂણે નમેલી હોય અને $L$ એ $X$-અક્ષને છેદતી હોય,તો $L$ નું સમીકરણ શું છે?

બિંદુ $(3, -2)$ માંથી પસાર થતી એક સીધી રેખા, રેખા $\sqrt{3}x + y = 1$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો તે $X$-અક્ષને છેદે, તો તેનું સમીકરણ શું હશે?

એક સીધી રેખા $(\sqrt{3} - 1)x = (\sqrt{3} + 1)y$ એ ઉગમબિંદુમાંથી પસાર થતી બીજી સીધી રેખા સાથે $75^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો તે રેખાનું સમીકરણ શું છે?

રેખાઓ $\sqrt{3}x + y = 1$ અને $x + \sqrt{3}y = 1$ વચ્ચેના ખૂણા શોધો.

જો સુરેખાઓ $\alpha^2x + \alpha y = 9$ અને $3x + 2y = 5$ પરસ્પર લંબ હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo