$2x - 3y + 9 = 0$ રેખાથી $(2, 3)$ બિંદુનું અંતર $x - y + 1 = 0$ રેખાની દિશામાં માપતાં કેટલું મળે?

  • A
    $\sqrt{2}$
  • B
    $4\sqrt{2}$
  • C
    $\sqrt{8}$
  • D
    $3\sqrt{2}$

Explore More

Similar Questions

રેખા $4x - 3y + 2 = 0$ ને સમાંતર અને ઉગમબિંદુથી $\frac{3}{5}$ અંતરે આવેલી રેખાઓ દોરવામાં આવે છે. તો નીચેનામાંથી કયું બિંદુ આ રેખાઓ પૈકી કોઈ એક પર આવેલું છે?

રેખાઓ $2x - 3y + 5 = 0$ અને $3x + 4y = 0$ ના છેદબિંદુનું રેખા $5x - 2y = 0$ થી અંતર કેટલું છે?

જો બિંદુઓ $(2, 3)$,$(4, a)$ અને $(\alpha, \beta)$ થી રેખા $3x + 4y - 3 = 0$ પરના લંબ અંતર સમાન હોય અને $4\alpha - 3\beta + 1 = 0$ હોય,તો $a$,$\alpha$ અને $\beta$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો કેટલો થાય?

રેખા $L$ દ્વારા ધન $X$-અક્ષ સાથે ધન દિશામાં માપવામાં આવેલ ખૂણો $\frac{\pi}{6}$ છે અને $L$ દ્વારા $Y$-અક્ષ પરનો અંતઃખંડ ઋણ છે. જો $L$ ઉગમબિંદુથી $5$ એકમ દૂર હોય,તો બિંદુ $(1, -\sqrt{3})$ થી રેખા $L$ નું લંબ અંતર કેટલું થાય?

સમીકરણ $x-y=4$ ને અભિલંબ સ્વરૂપ $x \cos \omega + y \sin \omega = p$ માં ફેરવો. ઉગમબિંદુથી લંબ અંતર $(p)$ અને લંબ તથા ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $(\omega)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo