જો ઉગમબિંદુને અચળ રાખી અક્ષને $30^{\circ}$ ના ખૂણે ઋણ દિશામાં (ઘડિયાળના કાંટાની દિશામાં) ફેરવવામાં આવે,તો $(2, 1)$ બિંદુના નવા યામ કયા થાય?

  • A
    $\left( \frac{2\sqrt{3} + 1}{2}, \frac{\sqrt{3} - 2}{2} \right)$
  • B
    $\left( \frac{2\sqrt{3} - 1}{2}, \frac{2 + \sqrt{3}}{2} \right)$
  • C
    $\left( \frac{2 + \sqrt{3}}{2}, \frac{2\sqrt{3} - 1}{2} \right)$
  • D
    $\left( \frac{\sqrt{3} - 2}{2}, \frac{2\sqrt{3} + 1}{2} \right)$

Explore More

Similar Questions

જ્યારે કોઓર્ડિનેટ અક્ષોને $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે ત્યારે $3x^2 + 3y^2 + 2xy = 2$ નું રૂપાંતરિત સમીકરણ શું હશે?

જો અક્ષોને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $30^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે,તો નવા અક્ષોની સાપેક્ષે બિંદુ $(4, -2\sqrt{3})$ ના યામ શોધો.

$4x^2+8xy+10y^2-8x-44y+14=0$ સમીકરણમાંથી પ્રથમ ઘાતના પદો દૂર કરવા માટે ઉગમબિંદુને કયા બિંદુ પર ખસેડવું જોઈએ?

જ્યારે અક્ષોને $\frac{\pi}{4}$ ખૂણે ફેરવવામાં આવે ત્યારે $x^2+6xy+8y^2=10$ નું રૂપાંતરિત સમીકરણ શું થાય?

કોઓર્ડિનેટ અક્ષોને $135^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. જો નવી સિસ્ટમમાં બિંદુ $P$ ના યામ $(4, -3)$ હોય,તો મૂળ સિસ્ટમમાં $P$ ના યામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo