જે વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને જેનું કેન્દ્ર રેખાઓ $2x - 3y + 4 = 0$ અને $3x + 4y - 5 = 0$ નું છેદબિંદુ છે,તેવા વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $19(x^{2} + y^{2}) + 3x - 40y = 0$
  • B
    $15(x^{2} + y^{2}) + 2x + 44y = 0$
  • C
    $17(x^{2} + y^{2}) + 2x - 44y = 0$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

જો $(3,1)$ અને $(-2,4)$ એ વર્તુળ $S$ પરના બિંદુઓ હોય,જેનું કેન્દ્ર $x-y+1=0$ રેખા પર આવેલું હોય,તો $S$ ના પ્રચલ સમીકરણો કયા છે?

રેખાઓ $x = 0$,$y = 0$ અને $x = 2c$ ને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો.

એક વર્તુળ $x^2 + y^2 - 6x + 8y - 11 = 0$ દ્વારા આપવામાં આવ્યું છે. બિંદુઓ $P(0, 0)$ અને $Q(1, 8)$ નું વર્તુળની સાપેક્ષ સ્થાન નક્કી કરો.

વર્તુળ $x^2+y^2-6x-2y+9=0$ ના પ્રચલ સમીકરણો (parametric equations) કયા છે?

પ્રથમ ચરણમાં આવેલા વર્તુળનું સમીકરણ જે ઉગમબિંદુથી $5$ ના અંતરે દરેક અક્ષને સ્પર્શે છે તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo