જો ત્રિકોણના શિરોબિંદુઓ પૂર્ણાંક યામ ધરાવતા હોય,તો તે કયા પ્રકારનો ત્રિકોણ ક્યારેય ન હોઈ શકે?

  • A
    સમદ્રિબાજુ
  • B
    સમબાજુ
  • C
    કાટકોણ
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

જો સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ $(0, 0)$,$(1, 0)$,$(2, 2)$ અને $(1, 2)$ હોય,તો તેના વિકર્ણો વચ્ચેનો ખૂણો શોધો:

ત્રિકોણના શિરોબિંદુઓમાંથી સામેની બાજુઓ પર દોરેલા લંબપાદના યામ $(20, 25)$,$(8, 16)$ અને $(8, 9)$ છે. ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

Difficult
View Solution

ધારો કે $ABCD$ એ $1$ લંબાઈની બાજુ ધરાવતો ચોરસ છે. ધારો કે $P, Q, R, S$ એ અનુક્રમે $AD, BC, AB, CD$ બાજુઓના અંદરના બિંદુઓ છે,જેથી $PQ$ અને $RS$ કાટખૂણે છેદે છે. જો $PQ = \frac{3\sqrt{3}}{4}$ હોય,તો $RS$ ની કિંમત શોધો.

એક સમદ્વિબાજુ $\triangle ABC$ માં,પાયા $BC$ ના શિરોબિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(3, 2)$ અને $(2, 3)$ છે. જો રેખા $AB$ નું સમીકરણ $3y = 2x$ હોય,તો રેખા $AC$ નું સમીકરણ શું હશે?

ધારો કે $m_{1}, m_{2}$ એ $a$ બાજુવાળા ચોરસની બે પાસપાસેની બાજુઓના ઢાળ છે,જેથી $a^{2}+11 a+3(m_{1}^{2}+m_{2}^{2})=220$ થાય. જો ચોરસનો એક શિરોબિંદુ $(10(\cos \alpha-\sin \alpha), 10(\sin \alpha+\cos \alpha))$ હોય,જ્યાં $\alpha \in(0, \frac{\pi}{2})$ અને એક વિકર્ણનું સમીકરણ $(\cos \alpha-\sin \alpha) x +(\sin \alpha+\cos \alpha) y =10$ હોય,તો $72(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha)+a^{2}-3 a+13$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo