પરવલય $y^{2} = 64x$ પર રેખા $4y = 3x - 48$ દ્વારા બનતા અંત:ખંડની લંબાઈ શોધો.

  • A
    $\frac{9}{1600}$
  • B
    $\frac{1600}{9}$
  • C
    $\frac{160}{9}$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$y^2 = 4ax$ પરવલય પરના કોઈપણ બિંદુથી દોરેલા અભિલંબના લંબપાદને જોડવાથી બનતા ત્રિકોણનું કેન્દ્રસ્થાન (centroid) ક્યાં આવેલું હોય છે?

રેખા $x - 1 = 0$ એ પરવલય ${y^2} - kx + 8 = 0$ ની નિયામિકા (directrix) છે. તો $k$ ની એક કિંમત છે

ચલિત રેખાઓ $y=mx+c$ એ વક્ર $y^2-4ax=0$ પર અંતઃખંડો બનાવે છે જે ઉગમબિંદુ આગળ કાટખૂણો આંતરે છે. તો આ રેખાઓ $y=mx+c$ નું સંગામી બિંદુ કયું છે?

ધારો કે $PQ$ એ પરવલય $y^2=12x$ ની જીવા છે અને $PQ$ નું મધ્યબિંદુ $(4,1)$ પર છે. તો,નીચેનામાંથી કયું બિંદુ $P$ અને $Q$ માંથી પસાર થતી રેખા પર આવેલું છે?

પરવલય $4x^{2}-4x-2y+3=0$ માટે નિયામિકાનું સમીકરણ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo