ઉગમબિંદુમાંથી રેખા $\sqrt{3}x - y + 2 = 0$ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

  • A
    $3$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$x - y + 1 = 0$ અને $2x - 3y + 5 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને બિંદુ $(3, 2)$ થી $\frac{7}{5}$ અંતરે આવેલી રેખાઓના સમીકરણો શોધો.

રેખા $x+y=4$ પરના એવા બિંદુઓની સંખ્યા કેટલી છે જે રેખા $2x+2y=5$ થી એકમ અંતરે હોય?

જો $P_1$ અને $P_2$ એ ઉગમબિંદુથી અનુક્રમે રેખાઓ $x \sec \theta + y \csc \theta = a$ અને $x \cos \theta - y \sin \theta = a \cos 2\theta$ પરના લંબઅંતર હોય,તો $4P_1^2 + P_2^2$ નું મૂલ્ય શું થાય?

Difficult
View Solution

એક સમબાજુ ત્રિકોણનું શિરોબિંદુ $(2, -1)$ છે અને તેના પાયાનું સમીકરણ $x + 2y - 1 = 0$ છે. તેની બાજુની લંબાઈ કેટલી છે?

જો રેખા $x+y=4$ પર આવેલા બે ભિન્ન બિંદુઓ રેખા $4x+3y-10=0$ થી એકમ અંતરે હોય,અને આ બે બિંદુઓ વચ્ચેનું અંતર $d$ હોય,તો $d$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo