વક્ર $y^2 = 6x$ ના બિંદુ $(2, -3)$ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો.

  • A
    $x + y - 1 = 0$
  • B
    $x + y + 1 = 0$
  • C
    $x - y + 1 = 0$
  • D
    $x + y + 2 = 0$

Explore More

Similar Questions

જો રેખા $lx + my + n = 0$ એ પરવલય $y^{2} = 4ax$ ને સ્પર્શક હોય,તો

ધારો કે $x$ માં દ્વિઘાત સમીકરણ $(k^2 - 15k + 27)x^2 + 9(k-1)x + 18 = 0$ નું એક બીજ બીજા બીજ કરતાં બમણું છે. તો પરવલય $y^2 = 6kx$ ના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

પરવલય $y^2 = 4ax$ ની જીવાઓ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે,તેના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2 = 8x$ માં અંતર્ગત છે,જેનો એક શિરોબિંદુ પરવલયનું શિરોબિંદુ છે. તો,તે ત્રિકોણની બાજુની લંબાઈ શોધો.

$PQ$ એ પરવલય $y^2 = 4ax$ ની બેવડી કોટિ (double ordinate) છે. $PQ$ ના ત્રિભાજન બિંદુઓનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo