વક્ર $y^2 = 4ax$ માટે,બિંદુ $(at^2, 2at)$ આગળ સ્પર્શક,અવસ્પર્શક,અભિલંબ અને અવાભિલંબની લંબાઈ અનુક્રમે કેટલી થાય?

  • A
    $2at\sqrt{t^2 + 1}, 2at^2, 2a\sqrt{t^2 + 1}, 2a$
  • B
    $2at^2, 2a, 2at\sqrt{t^2 + 1}, 2a\sqrt{t^2 + 1}$
  • C
    $2at\sqrt{t^2 + 1}, 2a, 2at^2, 2a\sqrt{t^2 + 1}$
  • D
    $2a\sqrt{t^2 + 1}, 2at^2, 2at\sqrt{t^2 + 1}, 2a$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 32x$ અને $x^2 = 108y$ ના સામાન્ય સ્પર્શકનો $Y$-અંત:ખંડ શોધો.

પરવલય $y = (x - 3)^2$ ને બિંદુઓ $(3, 0)$ અને $(4, 1)$ ને જોડતી જીવાને સમાંતર સ્પર્શકનું સમીકરણ શોધો:

પરવલય $y^2 = 2px$ ના નાભિ પર કેન્દ્ર હોય અને પરવલયની નિયામિકાને સ્પર્શતા વર્તુળ અને આપેલ પરવલયનું છેદબિંદુ શોધો.

નીચેનામાંથી કયો વક્ર પરવલય $y^2 = 4ax$ ને કાટખૂણે છેદે છે?

વક્ર $y^2 = 4x$ પરના બિંદુ $(1, 2)$ આગળનો સ્પર્શક $X$-અક્ષની ધન દિશા સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો $\theta =$ ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo