એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે. તે પ્રથમ $(p-1)$ સેકન્ડમાં $S_1$ જેટલું અને પ્રથમ $p$ સેકન્ડમાં $S_2$ જેટલું સ્થાનાંતર કાપે છે. તો $S_1+S_2$ જેટલું કુલ સ્થાનાંતર કેટલા સમયમાં કપાશે?

  • A
    $(2p+1) \ s$
  • B
    $\sqrt{2p^2-2p+1} \ s$
  • C
    $(2p-1) \ s$
  • D
    $(2p^2-2p+1) \ s$

Explore More

Similar Questions

જો અચળ પ્રવેગથી ગતિ કરતી લાંબી ટ્રેનનું એન્જિન એક ઝાડને $u$ વેગ સાથે પસાર કરે છે અને ટ્રેનનો છેલ્લો ડબ્બો તે જ ઝાડને $v$ વેગ સાથે પસાર કરે છે,તો ટ્રેનનો મધ્યમ ડબ્બો તે જ ઝાડને કયા વેગ સાથે પસાર કરશે?

ટ્રેનને રોકવા માટે સમાન પ્રતિરોધક બળ લગાડવામાં આવે છે. ટ્રેન $80 \ m$ પછી અટકી જાય છે. જો ઝડપ બમણી કરવામાં આવે,તો સ્ટોપિંગ ડિસ્ટન્સ (અટકવાનું અંતર) કેટલું થશે?

$3.06 \ m$ જેટલું અંતર કાપતા સમાન પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો સરેરાશ વેગ $0.34 \ ms^{-1}$ છે. જો આ સમયગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર $0.18 \ ms^{-1}$ હોય,તો તેનો સમાન પ્રવેગ ......... $ms^{-2}$ છે.

$2\,m/s^2$ ના સમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થનો વેગ $10\,m/s$ છે. $4\,s$ ના અંતરાલ પછી તેનો વેગ ...........$m/s$ હશે.

એક પદાર્થ સુરેખ પથ પર પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જેનું મૂલ્ય વેગ સાથે $3 v^{2/3}$ મુજબ બદલાય છે. જો પ્રારંભિક બિંદુએ વેગ $8 \,m/s$ હોય, તો પદાર્થ અટકે તે પહેલાં તેણે કાપેલું અંતર કેટલું હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo