એક કેન $0^{\circ}C$ તાપમાને રેફ્રિજરેટરમાંથી બહાર કાઢવામાં આવે છે. વાતાવરણનું તાપમાન $25^{\circ}C$ છે. જો $0^{\circ}C$ થી $5^{\circ}C$ સુધી ગરમ થવા માટે લાગતો સમય $t_1$ હોય અને $10^{\circ}C$ થી $15^{\circ}C$ સુધી ગરમ થવા માટે લાગતો સમય $t_2$ હોય,તો:

  • A
    $t_1 > t_2$
  • B
    $t_1 < t_2$
  • C
    $t_1 = t_2$
  • D
    કોઈ સંબંધ નથી

Explore More

Similar Questions

હવામાં મૂકવામાં આવેલ એક ગરમ પદાર્થ ઠંડો પડીને નીચા તાપમાને આવે છે. તાપમાન ઘટવાનો દર આસપાસના તાપમાનના તફાવતને પ્રમાણસર હોય છે. પદાર્થ $t_1$ અને $t_2$ સમયમાં તે ગુમાવી શકે તેવી મહત્તમ ઉષ્માના અનુક્રમે $60 \%$ અને $80 \%$ ગુમાવે છે. ગુણોત્તર $t_2 / t_1$ શું હશે?

એક પદાર્થને $50^oC$ થી $40^oC$ સુધી ઠંડુ થવા માટે $5$ મિનિટ લાગે છે. તેની પછીની $5$ મિનિટમાં તેનું તાપમાન ઘટીને $33.33^oC$ થાય છે. આસપાસનું તાપમાન ....... $^oC$ છે.

એક પદાર્થને $90^oC$ થી $60^oC$ સુધી ઠંડુ થતા $5$ મિનિટ લાગે છે. જો આસપાસનું તાપમાન $20^oC$ હોય,તો તેને $60^oC$ થી $30^oC$ સુધી ઠંડુ થતા લાગતો સમય ...... $\min$ હશે.

એક સામાન્ય પદાર્થ $t$ મિનિટમાં $4\theta$ થી $3\theta$ સુધી ઠંડો પડે છે. પછીની $t$ મિનિટ પછી પદાર્થનું તાપમાન કેટલું હશે? (ન્યૂટનનો શીતલનનો નિયમ અને ઓરડાનું તાપમાન $\theta$ ધારો).

સમાન કદના બે પ્રવાહીને સમાન પરિસ્થિતિમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ પાડવા માટે અનુક્રમે $324 \; sec$ અને $810 \; sec$ સમય લાગે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની ઘનતાનો ગુણોત્તર શોધો. (કેલરીમીટરનો જલ તુલ્યાંક નહિવત છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo