$20\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની એક જીવા કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો આંતરે છે. વર્તુળના અનુરૂપ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો) ($cm^2$ માં)

  • A
    $285.5$
  • B
    $290$
  • C
    $295.5$
  • D
    $1142.5$

Explore More

Similar Questions

એક ટ્રકના પૈડાંનો પરિઘ $440 \, cm$ છે. તેઓ પ્રતિ મિનિટ $250$ પરિભ્રમણ કરે છે. તો,ટ્રકની ઝડપ $\ldots \ldots \ldots \ldots \, km/h$ છે.

Difficult
View Solution

આકૃતિમાં,$AB$ એ વર્તુળનો વ્યાસ છે,$AC = 6 \, cm$ અને $BC = 8 \, cm$ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ નો ઉપયોગ કરો). ($cm^2$ માં)

Difficult
View Solution

$105 \, m$ વ્યાસ ધરાવતા એક વર્તુળાકાર મેદાનની ફરતે તારની વાડ બનાવવાની છે. વાડની લંબાઈ $\ldots \ldots \ldots \ldots \, m$ છે.

$\odot(O, 4 \, cm)$ માં,જીવા $\overline{AB}$ ની લંબાઈ $4 \, cm$ છે. તો,$m \angle AOB = \ldots$ ($^\circ$ માં)

$7 \, cm$ ત્રિજ્યાના ચાર વર્તુળાકાર કાર્ડબોર્ડના ટુકડાઓને કાગળ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દરેક ટુકડો અન્ય બે ટુકડાઓને સ્પર્શે. આ ટુકડાઓ વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો ( $cm^2$ માં).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo