એક વિધેય સમીકરણ $y = A \cos \omega t \cos 2\omega t + A \sin \omega t \sin 2\omega t$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ વિધેયનો પ્રકાર કયો છે?

  • A
    હાર્મોનિક
  • B
    નોન-હાર્મોનિક
  • C
    સરળ આવર્ત (Simple harmonic)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $Y = A \cos [\pi(t + \phi)]$ દ્વારા આપવામાં આવે છે. જો $t = 0$ સમયે,સ્થાનાંતર $y = 2 \text{ cm}$ અને વેગ $v = 2\pi \text{ cm/s}$ હોય,તો કંપવિસ્તાર $A$ નું મૂલ્ય $\text{cm}$ માં કેટલું હશે?

નીચેનામાંથી કઈ ગતિ આવર્ત ગતિ નથી?

સરળ આવર્તગતિનું વિકલ સમીકરણ $\frac{d^2y}{dt^2} + ky = 0$ છે. તો તેનો આવર્તકાળ કેટલો થાય?

$x$-અક્ષ પર ગતિ કરવા માટે મુક્ત કણની સ્થિતિ ઊર્જા $U(x) = k[1 - \exp(-x^2)]$ છે,જ્યાં $-\infty \le x \le +\infty$ અને $k$ એ યોગ્ય પરિમાણનો ધન અચળાંક છે. તો:

$S.H.M.$ કરતા કણ માટે સમીકરણ $\frac{d^2 x}{dt^2} + \alpha x = 0$ છે. તો ગતિનો આવર્તકાળ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo