એક માણસ લક્ષ્યને વીંધવાનો પ્રયાસ કરે છે. લક્ષ્યને વીંધવાની સંભાવના $\frac{3}{5}$ છે. તો $5$ પ્રયત્નોમાં તે બરાબર $2$ વાર લક્ષ્યને વીંધે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{144}{625}$
  • B
    $\frac{72}{3125}$
  • C
    $\frac{216}{625}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$100$ બલ્બ ધરાવતા બોક્સમાં $10$ બલ્બ ખામીયુક્ત છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા $20$ બલ્બમાંથી એક પણ બલ્બ ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી છે?

એક યાદચ્છિક ચલ $X \sim B(n, p)$ છે. જો $X$ ના મધ્યક અને વિચરણના મૂલ્યો અનુક્રમે $18$ અને $12$ હોય,તો $n = $

ધારો કે $X \sim B(n, p)$. જો $E(X) = 2$ અને $Var(X) = 1$ હોય, તો વધુમાં વધુ એક સફળતા મળવાની સંભાવના કેટલી થાય?

જો દરેક પ્રયત્નમાં ત્રણ સિક્કા ઉછાળવામાં આવે,તો $3^{rd}$ પ્રયત્નમાં બરાબર બીજી વખત કાં તો બધા છાપ અથવા બધા કાંટા મળે તેની સંભાવના કેટલી છે?

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. જો એકી સંખ્યા મેળવવી એ સફળતા ગણવામાં આવે,તો બે સફળતાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo