સ્પ્રિંગના છેડે રહેલ દળ તેના સંતુલન સ્થાનની આસપાસ $A$ કંપવિસ્તાર સાથે આવર્ત ગતિ કરે છે. જ્યારે તે સંતુલન સ્થાનમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ $V$ છે. જો તેને $2A$ જેટલું ખેંચીને મુક્ત કરવામાં આવે,તો સંતુલન સ્થાનમાંથી પસાર થતી વખતે દળની ઝડપ કેટલી હશે?

  • A
    $2V$
  • B
    $4V$
  • C
    $\frac{V}{2}$
  • D
    $\frac{V}{4}$

Explore More

Similar Questions

બે દળ $m_1$ અને $m_2$ ને $K$ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ વડે સાથે લટકાવવામાં આવ્યા છે. જ્યારે દળ સંતુલનમાં હોય,ત્યારે તંત્રને ખલેલ પહોંચાડ્યા વગર $m_1$ ને દૂર કરવામાં આવે છે. દોલનોનો કંપવિસ્તાર કેટલો હશે?

સ્પ્રિંગના છેડે જોડાયેલા બ્લોકના દળ પર દોલનનો આવર્તકાળ કેવી રીતે આધાર રાખે છે?

એક લીસા ઢળતા સમતલ પર,$M$ દળ ધરાવતા પદાર્થને બે સ્પ્રિંગ વચ્ચે જોડવામાં આવ્યો છે. સ્પ્રિંગના બીજા છેડા મજબૂત આધાર સાથે જોડાયેલા છે. જો દરેક સ્પ્રિંગનો બળ અચળાંક $K$ હોય,તો પદાર્થના દોલનનો આવર્તકાળ (સ્પ્રિંગ દળરહિત છે તેમ ધારતા) કેટલો હશે?

$2 \, kg$ દળ ધરાવતા બ્લોકને $50 \, N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. આ બ્લોકને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર તેના સંતુલન સ્થાન $x = 0$ થી $5 \, cm$ ના અંતરે ખેંચીને $t = 0$ સમયે સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. કોઈપણ સમયે $t$ માટે તેના સ્થાનાંતરનું સમીકરણ લખો.

$2k$ અને $k$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગો એક દળ $m$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલી છે. દળને એક તરફ થોડું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. બે સ્પ્રિંગ-દળ તંત્રના દોલનની આવૃત્તિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo