એક ધાતુના ગોળા પર $10\,\mu C$ નો વિદ્યુતભાર છે. એક એકમ ઋણ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી લાવવામાં આવે છે,જે બંને ગોળાથી $100\,cm$ દૂર છે,જેમાં $A$ તેની પૂર્વ દિશામાં અને $B$ તેની પશ્ચિમ દિશામાં છે. થયેલું કુલ કાર્ય........$joule$ છે.

  • A
    $0$
  • B
    $2/10$
  • C
    $-2/10$
  • D
    $-1/10$

Explore More

Similar Questions

વિદ્યુતક્ષેત્રની રેખા પર $A$ થી $B$ તરફ ગતિ કરતી વખતે,વિદ્યુતક્ષેત્ર એક ઇલેક્ટ્રોન પર $6.4 \times 10^{-19} \, J$ જેટલું કાર્ય કરે છે. જો $\phi_1$ અને $\phi_2$ સમસ્થિતિમાન પૃષ્ઠો હોય,તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_C - V_A)$ .....$V$ છે.

દર્શાવો કે આપેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા તે બિંદુમાંથી પસાર થતી સમસ્થિતિમાન સપાટીને લંબ હોય છે.

ત્રણ અનંત લંબાઈના તાર જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેમને અનુક્રમે $x$-અક્ષ,$y$-અક્ષ અને $z$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે?

$+q$ અને $-q$ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારોને અનુક્રમે $\left( -\frac{d}{2}, 0, 0 \right)$ અને $\left( \frac{d}{2}, 0, 0 \right)$ પર મૂકવામાં આવ્યા છે. જે સપાટી પર સ્થિતિમાન શૂન્ય હોય તેવા સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ શોધો.

એક ચોક્કસ વિસ્તારમાં $X$-દિશામાં સમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. બિંદુઓ $P$,$Q$ અને $R$ ના યામ અનુક્રમે $(0,0)$,$(2,0)$ અને $(0,2)$ છે. આ બિંદુઓ પરના વિદ્યુતસ્થિતિમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo