વર્તુળ $x^2 + y^2 + 3x - 3y + 2 = 0$ ની અંદરનું બિંદુ કયું છે?

  • A
    $(-1, 3)$
  • B
    $(-2, 1)$
  • C
    $(2, 1)$
  • D
    $(-3, 2)$

Explore More

Similar Questions

વર્તુળ $x^2+y^2-6x+8y-5=0$ દ્વારા રેખા $2x-y=5$ પર અંતઃખંડિત જીવાની લંબાઈ $L$ એકમ છે. $L$ શોધો.

રેખાઓ $y \pm \sqrt{3}x = 6$ અને $x$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

નીચે આપેલા બે વર્તુળોના સમીકરણો માટે ખોટું વિધાન પસંદ કરો:
$x^{2}+y^{2}-10x-10y+41=0$ અને $x^{2}+y^{2}-16x-10y+80=0$

ત્રણ સમરેખ બિંદુઓ $A(3,1)$,$B(7,-1)$ અને $C(5,0)$ આપેલ છે. $B$ અને $C$ માંથી પસાર થતા કોઈપણ વર્તુળ પર $A$ માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ ....... એકમ છે.

બિંદુ $(4, 6)$ માંથી પસાર થતું અને કેન્દ્ર $(1, 2)$ હોય તેવા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ($\pi$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo