$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા લંબચોરસ કાચના બ્લોકની અંદર ગતિ કરતું પ્રકાશનું કિરણ કાચ-હવાના સંપર્ક સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. હવાનો વક્રીભવનાંક $1$ છે. આ પરિસ્થિતિમાં,કિરણ:

  • A
    કોઈપણ વિચલન વગર હવામાં બહાર આવશે
  • B
    પાછું કાચમાં પરાવર્તિત થશે
  • C
    શોષાઈ જશે
  • D
    $90^{\circ}$ જેટલા વક્રીભવન કોણ સાથે હવામાં બહાર આવશે

Explore More

Similar Questions

કુલ આંતરિક પરાવર્તનની ઘટના ક્યાં જોઈ શકાય છે?

જો $n_1$ અને $n_2$ અનુક્રમે કોર અને ક્લેડિંગના વક્રીભવનાંક હોય,તો ઓપ્ટિકલ ફાઈબરના એર-કોર ઈન્ટરફેસ પર મહત્તમ એક્સેપ્ટન્સ એંગલ (સ્વીકૃતિ કોણ) કેટલો હોવો જોઈએ?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \, m$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતા સમગ્ર પ્રકાશને રોકવા માટે સ્ત્રોત પર મૂકવી પડતી તકતીનો લઘુત્તમ વ્યાસ કેટલો હોવો જોઈએ? (in $m$)

Difficult
View Solution

બે ઓપ્ટિકલ માધ્યમોની જોડી માટે આપાતકોણનો ક્રાંતિકોણ $45^{\circ}$ છે. પ્રથમ અને બીજા માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર કેટલો હશે?

પ્રિઝમના દ્રવ્ય અને પ્રવાહીના વક્રીભવનાંક અનુક્રમે $1.56$ અને $1.32$ છે. આંતરપૃષ્ઠ પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે $\theta$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo