એક ચોરસ વર્તુળ $x^2 + y^2 - 6x + 8y - 103 = 0$ માં અંતર્ગત છે,જેની બાજુઓ યામ અક્ષોને સમાંતર છે. તો ઉગમબિંદુની સૌથી નજીકના ચોરસના શિરોબિંદુનું અંતર કેટલું છે?

  • A
    $6$
  • B
    $\sqrt{137}$
  • C
    $\sqrt{41}$
  • D
    $13$

Explore More

Similar Questions

બે વર્તુળો $x^2 + y^2 = 4$ અને $x^2 + y^2 - 8x + 12 = 0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

એક વર્તુળ જેનું કેન્દ્ર $(2, 1)$ છે અને તેની એક જીવા એ $x^2 + y^2 - 2x - 6y + 6 = 0$ વર્તુળનો વ્યાસ છે,તો તે વર્તુળની ત્રિજ્યા શોધો.

જો $C(\alpha, \beta)$ જ્યાં $\alpha < 0$ એ એવા વર્તુળનું કેન્દ્ર હોય જે $Y$-અક્ષને $(0, 3)$ બિંદુએ સ્પર્શે છે અને ધન $X$-અક્ષ પર $2$ એકમ લંબાઈનો અંતઃખંડ બનાવે છે,તો $(\alpha, \beta) =$

જો $A=(0,-2)$ અને $B$ એ વર્તુળ $x^2+y^2-2x-2y+1=0$ પરનું કોઈ બિંદુ હોય,તો $(AB)^2$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

$y-$અક્ષને બિંદુ $P(0,2)$ આગળ સ્પર્શતું અને વર્તુળ $x^2 + y^2 = 16$ ને અંતઃસ્પર્શતું હોય તેવા વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo