વર્તુળ $x^2 + y^2 + 6y = 0$ કોને સ્પર્શે છે?

  • A
    $y$-અક્ષને ઉગમબિંદુ પર
  • B
    $x$-અક્ષને ઉગમબિંદુ પર
  • C
    $x$-અક્ષને $(3, 0)$ બિંદુ પર
  • D
    રેખા $y + 3 = 0$

Explore More

Similar Questions

જો રેખાઓ $x + 2y - 5 = 0$ અને $3x - y - 1 = 0$ એ $5 \text{ એકમ}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના બે વ્યાસ દર્શાવતી હોય,તો વર્તુળનું સમીકરણ શું થાય?

વક્ર $x=3+5 \cos \theta, y=2+5 \sin \theta$ નું કાર્તેઝિયન સમીકરણ $(0 \leq \theta \leq 2 \pi)$ શું છે?

$\sqrt{17}$ એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો, જેનું કેન્દ્ર $x$-અક્ષની ધન બાજુ પર હોય અને જે $(0, 1)$ બિંદુમાંથી પસાર થતું હોય.

$ABC$ એક ત્રિકોણ છે જેમાં ખૂણો $C$ કાટખૂણો છે. જો $A$ અને $B$ ના યામ અનુક્રમે $(-3, 4)$ અને $(3, -4)$ હોય,તો ત્રિકોણ $ABC$ ના પરિવર્તુળનું સમીકરણ શું થાય?

$t$ ના કયા મૂલ્ય માટે ચાર ભિન્ન બિંદુઓ $(2, 3), (0, 2), (4, 5)$ અને $(0, t)$ એક વર્તુળ પર આવેલા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo