વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{1}{ax + 4y + 7}$ અને નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. આપેલ વિકલ સમીકરણ $x$ માં સુરેખ છે.
$B$. આપેલ વિકલ સમીકરણ $y$ માં સુરેખ નથી.
$C$. આપેલ વિકલ સમીકરણ $y$ માં સુરેખ છે.
$D$. $e^{ax}$ એ આપેલ વિકલ સમીકરણનો સંકલ્યકારક અવયવ છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    માત્ર $C$ અને $D$ સાચા છે
  • B
    માત્ર $B$ અને $D$ સાચા છે
  • C
    માત્ર $B$ અને $A$ સાચા છે
  • D
    માત્ર $A$ અને $C$ સાચા છે

Explore More

Similar Questions

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx}-y=2-e^{-x}$ નો ઉકેલ વક્ર છે,જેથી $\lim_{x \rightarrow \infty} y(x)$ શાંત (finite) છે. જો $x=0$ આગળ વક્રના સ્પર્શકના $x$- અને $y$-અંત:ખંડો અનુક્રમે $a$ અને $b$ હોય,તો $a-4b$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $y^2 dx + \left( x - \frac{1}{y} \right) dy = 0$ માટે,જો $y(1) = 1$ હોય,તો $x = $ શોધો.

નીચેના વિધાનોનું અવલોકન કરો:
$I$. જો $dy+2xy dx=2e^{-x^2} dx$ હોય,તો $ye^{x^2}=2x+c$
$II$. જો $ye^{x^2}-2x=c$ હોય,તો $dx=\frac{dy}{2e^{-x^2}-2xy}$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $y(x)$ એ વિકલ સમીકરણ $x \log x \frac{dy}{dx} + y = 2x \log x$ નો ઉકેલ હોય,તો $y(e)$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $\sec y + (x - e^{\sin y}) \frac{dy}{dx} = 0$ નો વ્યાપક ઉકેલ છે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo