નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A):$ $\frac{1}{x^2 + a^2}$ નું સંકલન $x = a \tan \theta$ આદેશ લઈને કરી શકાય છે.
કારણ $(R):$ કારણ કે બધા જ સંકલ્યો માત્ર આદેશની રીત દ્વારા જ સંકલિત થાય છે.
આમાંથી કયું સાચું છે?

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

$\int \frac{1}{x} \sec^2(\log x) \, dx = $

$\int \frac{\sqrt{\cot x}}{\sin 2x} dx =$

$\int {\frac{{{3^x}}}{{\sqrt {{9^x} - 1} }}\,dx} $

$\int \frac{d x}{x^{\frac{1}{2}}+x^{\frac{1}{3}}}=A x^{\frac{1}{2}}+B x^{\frac{1}{3}}+C x^{\frac{1}{6}}+D \log \left(x^{\frac{1}{6}}+1\right)+k$ (જ્યાં $k$ એ સંકલનનો અચળાંક છે),તો $A, B, C$ અને $D$ ની કિંમતો અનુક્રમે શું થશે?

$\int \frac{\sqrt{x}}{x+1} \,dx=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo