યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને $155$ અને $1385$ નો ગુ.સા.અ. (ગુરુત્તમ સામાન્ય અવયવ) શોધો.

  • A
    $5$
  • B
    $7$
  • C
    $9$
  • D
    $3$

Explore More

Similar Questions

$-2-\sqrt{5}$ નો સંમેયીકરણ અવયવ (rationalising factor) ............. છે.

સાબિત કરો કે $n, n+2$ અને $n+4$ માંથી માત્ર એક જ સંખ્યા $3$ વડે વિભાજ્ય છે,જ્યાં $n$ કોઈપણ ધન પૂર્ણાંક છે.

Difficult
View Solution

જો બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ ને $a = x^3 y^2$ અને $b = x y^3$ તરીકે લખવામાં આવે,જ્યાં $x$ અને $y$ અવિભાજ્ય સંખ્યાઓ છે,તો $HCF(a, b)$ શું થાય?

સાદું રૂપ આપો: $\frac{1}{\sqrt{12-\sqrt{140}}}-\frac{1}{\sqrt{8-\sqrt{60}}}-\frac{2}{\sqrt{10+\sqrt{84}}}$

Difficult
View Solution

$2.031 \overline{2}$ એ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo